Watch, IshaAmbani PreWedding: Nita-ambani-dance-in-front-of-shrinathji
  • Home
  • Featured
  • નીતા અંબાણીએ શ્રીનાથજી આગળ મંત્રમુગ્ધ થઇ કર્યું મધુરાષ્ટકમ, Video જોતા જ રહી જશો

નીતા અંબાણીએ શ્રીનાથજી આગળ મંત્રમુગ્ધ થઇ કર્યું મધુરાષ્ટકમ, Video જોતા જ રહી જશો

 | 9:09 am IST

દેશના સૌથી ધનિક બિઝનેસમેન ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીનું ઉદયપુરમાં પ્રી-વેડિંગ ફંકશન ચાલી રહ્યું છે. તેમાં બોલિવુડ સેલેબ્સની સિવાય અંબાણી પરિવારના સભ્યો એ જોરદાર પર્ફોમન્સ આપ્યું હતું. દીકરીના લગ્નની ખુશીમાં નીતા અંબાણીએ જોરદાર પર્ફોમન્સ આપ્યું હતું. અંબાણી પરિવારના કેટલાંય વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યાં છે.

નીતા અંબાણીએ શ્રીનાથજીની સામે મંત્રમુગ્ધ થઇ મધુરાષ્ટકમ પર જોરદાર પર્ફમોન્સ આપ્યું હતું. લોકો તેમનો આ વીડિયો જોતા જ રહી ગયા. આપને જણાવી દઇએ કે ઉદયપુરના ધ ઓબરોય ઉદયવિલાસ હોટેલમાં આ પ્રીવેડિંગ પાર્ટીમાં દેશ-વિદેશના સેંકડો મહેમાનો આવ્યા હતા. બોલિવુડ ઇન્ડસ્ટ્રીઝના સ્ટાર્સ, ક્રિકેટ, રાજકીય જગત અને બિઝનેસ જગતમાંથી પણ કેટલીય મોટી હસ્તીઓ અંબાણી પરિવારની ખુશીઓમાં સામેલ થઇ હતી.