Watch : Lord Ganesha Bhakti Stories
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: ગણપતિ દાદા સૌથી શીધ્રફળ આપનારા દેવ, આવો આ કથા સાંભળી તેમનો મહિમા જાણીએ

Video: ગણપતિ દાદા સૌથી શીધ્રફળ આપનારા દેવ, આવો આ કથા સાંભળી તેમનો મહિમા જાણીએ

 | 8:40 am IST

ગણપતિ દાદાને વિઘ્નહર્તા દેવ મનાય છે. કોઇપણ શુભ કાર્યની શરૂઆત પણ ગજાનન ગણપતિની પૂજા અર્ચના કર્યા બાદ જ થાય છે. ગણપતિ દાદા પોતાના પરમ ભકતોના વિઘ્ન હંમેશા દૂર કરતા હોય છે.

ગજાનન ગણપતિ સૌથી શીધ્રફળ આપનારા દેવ મનાય છે.. તેથી જ તો વિપદાના સમયમાં ભક્તો સૌ પ્રથમ ગજાનનને જ પ્રાર્થના કરતા હોય છે. તો આજે એક એવી જ કથા આપને જણાવીશુ જેમાં પાર્વતીનંદને કરી પોતાના પરમ ભક્ત માતા અને પુત્રી પર વિશેષ કૃપા..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન