Video: Lord Little Krishna Drinking Milk By Spoon
  • Home
  • Videos
  • Featured Videos
  • ચમત્કાર! બાળગોપાલની મૂર્તિ ચમચીથી પી જાય છે ઝટપટ દૂધ, Video વાયરલ

ચમત્કાર! બાળગોપાલની મૂર્તિ ચમચીથી પી જાય છે ઝટપટ દૂધ, Video વાયરલ

 | 2:26 pm IST

કૃષ્ણ જન્મની દેશભરમાં આનંદોલ્લાસ સાથે ઉજવણી થઇ ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થયો છે. આ વીડિયોમાં બાળ ગોપાલની મૂર્તિ ચમચી ભરેલું દૂધ પી જાય છે. આને ચમત્કાર કહેવું કે શું? જુઓ વીડિયો