Video : મધ્યપ્રદેશમાં પૂરના ધસમસતા પ્રવાહમાં બાઇક ચાલક તણાયો
July 3, 2019 | 2:31 pm IST
મૂશળધાર વરસાદે માત્ર મહારાષ્ટ્રના લોકોની જ મુસીબતો વધારી દીધી નથી પરંતુ મધ્યપ્રદેશના લોકોની પણ સ્થિતિ કફોડી ઉભી થઇ છે. મધ્યપ્રદેશના ખરગોનથી પણ વરસાદના પાણીને લઇ એક રૂંવાડા અદ્ધર કર દેનારી તસવીર સામે આવી છે.
અહીં એક બાઇક સવાર વ્યક્તિ ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થવા જાય છે. પૂરના પાણી રસ્તા પર ફરી વળે છે તે દરમ્યાન એક અકસ્માત સર્જાય છે. પૂરના પાણી વચ્ચે બાઇક સવાર જે રીતે પડે છે અને તેના હાલ થાય છે તે તમે વીડિયોમાં જોઇ શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન