Watch : Peeli Sari's Women Remma Dwivedi Video Viral On Social Media
  • Home
  • Featured
  • હીરોઇનો પણ પાણી ભરે તેવો ‘પીળી સાડી વાળી’ મહિલાનો Video વાયરલ

હીરોઇનો પણ પાણી ભરે તેવો ‘પીળી સાડી વાળી’ મહિલાનો Video વાયરલ

 | 10:09 am IST

‘પીળી સાડી’ વાળી મહિલાના નામથી સોશિયલ મીડિયા પર ફરીથી છવાય ગયેલા PWD ઓફિસર દ્વિવેદીનો એક સોશિયલ મીડિયા પર બનેલો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો રીનાએ સોશિયલ મીડિયા પર 26મી મેના રોજ પોસ્ટ કર્યો હતો પરંતુ અત્યારે વાયરલ થઇ રહ્યો છે. 16 સેકન્ડના આ વીડિયોમાં રીના ડાન્સ કરતી દેખાય રહી છે.

PWD ઓફિસર રીનાની તસવીરો અને વીડિયો વાયરલ થયા બાદ દરેક લોકો જાણવા માંગતા હતા કે આ કોણ છે? તેમની તસવીર ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેમણે ઉત્તરપ્રદેશના લખનઉમાં લોકસભા ચૂંટણી 2019ની ઇલેકશન ડ્યુટી વખતે વોટિંગ મશીનની સાથે મતદાન કેન્દ્ર પર જતા દેખાયા હતા.

રીનાની જે તસવીરો વાયરલ થઇ છે તે દિવસે તેઓ પીળી સાડીમાં હતા. તેના લીધે રીનાનું નામ ‘પાળી સાડી વાળી મહિલા’ પડી ગયું છે. આ નામથી તેઓ પ્રખ્યાત થઇ ગયા છે. રીના અંગે એ વાત જાણીને તમને વધુ હેરાની થશે કે તેમના દીકરાનું નામ અદિત છે, જે નવમા ધોરણમાં ભણે છે. એ વાત પરથી તમે અંદાજો લગાવી શકો છો કે રીના ફિટનેસને લઇ કેટલી સજાગ રહે છે.

રીના દ્વિવેદીએ તાજેતરમાં એ કહીને પણ સનસની મચાવી દીધી હતી કે તે બિગ બોસની આગવનારી સીઝનમાં આવવા માંગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન