ડાયરામાં લેવડાવ્યો એવો સંકલ્પ કે, થયો લખલૂંટ નોટોનો વરસાદ, Video - Sandesh
  • Home
  • Videos
  • ડાયરામાં લેવડાવ્યો એવો સંકલ્પ કે, થયો લખલૂંટ નોટોનો વરસાદ, Video

ડાયરામાં લેવડાવ્યો એવો સંકલ્પ કે, થયો લખલૂંટ નોટોનો વરસાદ, Video

 | 9:00 am IST

નવસારીના ચીખલીમાં યોજાયેલા ડાયરાના કાર્યક્રમમાં ફરીથી નોટોનો વરસાદ થયો છો. ચીખલીમાં કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો. આ ડાયરામાં કીર્તિદાને PM નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા અપીલ કરી હતી, જેથી ડાયરામાં લખલૂંટ રૂપિયાનો વરસાદ થયો હતો. આ ડાયરામાં “બેટી બચાવો, બેટી પઢાઓ”ને સાકાર કરવા અપીલ કરાઈ હતી. કીર્તિદાને ડાયરાની શરૂઆતમાં લોકો પાસે મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરાવી સંકલ્પ લેવડાવ્યો હતો. કાર્યક્રમમાં હાજર 5000થી વધુ લોકોએ આ સંકલ્પ કર્યો હતો.