Watch Pictures Of Kangana Ranaut In Organza Suit And Sheer Salwar
  • Home
  • Photo Gallery
  • ટ્રાન્સપેરન્ટ સફેદ ડ્રેસમાં કંગનાનો હોટ અવતાર કદી નહીં જોયો હોય, જુઓ તસવીરો

ટ્રાન્સપેરન્ટ સફેદ ડ્રેસમાં કંગનાનો હોટ અવતાર કદી નહીં જોયો હોય, જુઓ તસવીરો

 | 5:12 pm IST

આ સિઝનમાં કંગના રનૌતે સફેદ કલર અપનાવી લીધો છે. હાલમાં કંગના એક આલ્બમ લૉંચના ઇવેન્ટમાં તરૂણ ટહલિયાનીએ ડિઝાઇન કરેલી વાઇટ સાડીમાં દેખાઇ હતી. હવે કંગનાએ ખુબસુરત વાઇટ સલવાર કમીઝમાં પોતાની તસવીર શેયર કરી છે. હાલના સમયે કંગના પોતાની આગામી ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ આખા વાઇટ ડ્રેસમાં કંગના ઘણી ખુબસુરત લાગી રહી છે. કંગનાએ કુર્તા ઉપર ફ્લોરલ પ્રિન્ટવાળો દુપટ્ટો પણ નાખ્યો છે. કંગનાના આ સફેદ ડ્રેસમાં તેનો સલવાર ટ્રાન્સપરન્ટ છે. તેની સાથે કંગનાએ મોતીઓનો નેકલેસ અને ન્યૂડ મેકઅપ કર્યો છે, જેમાં તે કર્લી હેરની સાથે ખુબસુરત દેખાઇ રહી છે. જુઓ કંગનાનો આ લેટેસ્ટ લુક:

તમને જણાવી દઇએ કે, ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ આવનારી 25 જાન્યુઆરીએ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મથી અંકિતા લોખંડે પણ બોલિવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. ફિલ્મના અમુક ભાગને ડાયરેક્શન કંગના રનૌતે પણ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન