WATCH: RPF personnel saved a passenger's life by rescuing him from falling
  • Home
  • Featured
  • Video: ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે યુવક ઢસડાવા લાગ્યો અને પછી જે થયું…

Video: ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે યુવક ઢસડાવા લાગ્યો અને પછી જે થયું…

 | 1:28 pm IST

તામિલનાડુમાં રેલવે પ્રોટેકશન ફોર્સ (RPF)ના જવાને ચાલતી ટ્રેનમાં ઢસડાતા એક વ્યક્તિનો જીવ બચાવી લીધો. પેસેન્જર એગમોર રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચઢવાની કોશિષ કરી રહ્યો હતો. પરંતુ તે ચઢી શકયો નહીં અને ટ્રેનની સાથે ઢસડાવાનું શરૂ થઇ ગયું.

વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે ચાલતી ટ્રેનમાં તે પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ઢસડાઇ રહ્યો છે. ત્યારે આ સમયે જ આરપીએફના એક જવાને જોયું અને તેને સહારો આપી તેને પ્લેટફોર્મ પર જોરથી ખેંચી લીધો. તેના લીધે તેનો જીવ બચી ગયો.

હજુ સુધી એક ખબર પડી શકી નથી કે એ વ્યક્તિ કેટલો ઘાયલ થયો છે. પ્લેટફોર્મ પર બીજા કેટલાંક લોકો પણ હતા. તેમને પણ તરત જ બચાવ્યો.