#WATCH : School Girl Reporting Video Viral On Social Media
  • Home
  • Featured
  • Video: બરફવર્ષામાં નાનકડી કાશ્મીરી છોકીરના રિપોર્ટિંગે કરોડો યુઝર્સના જીતી લીધા દિલ

Video: બરફવર્ષામાં નાનકડી કાશ્મીરી છોકીરના રિપોર્ટિંગે કરોડો યુઝર્સના જીતી લીધા દિલ

 | 3:11 pm IST

બરફવર્ષાનું રિપોર્ટિંગ કરવાની કોશિષ કરી રહેલ એક કાશ્મીરી છોકરીએ કરોડો લોકોના દિલ જીતી લીધા છે. શોપિયાંમાં રહેનાર સ્કૂલ ગર્લ બરફવર્ષા બાદ ખાસ અંદાજમાં રિપોર્ટિંગ કરવા લાગી. સોશિયલ મીડિયા પર છોકરીનો વીડિયો વાયરલ થયો છે. છોકરીના લોકો એ ખૂબ વખાણ કર્યા છે.

વીડિયોમાં છોકરીએ ટનલ બનાવી રહેલા બાળકો સાથે વાત કરવાની પણ કોશિષ કરી. તેણે કહ્યું કે પેરેન્ટસ બાળકોને વારંવાર વાંચવા માટે કહે છે, અભ્યાસથી બચવા માટે બાળકો એ હવે સિક્રેટ ટનલ બનાવી લીધી છે.

કેટલાંય લોકો એ ટ્વિટર પર છોકરીએના વીડિયોને શેર કરતાં લખ્યું કે વીડિયો એ આજે દિવસ બનાવી દીધો. કેટલાંકે કહ્યું કે ઇન્ટરનેટ પર આનાથી શ્રેષ્ઠ આજ કંઇ દેખાયું નહીં.