WATCH: Skittish Horse Halts Brazilian President's Motorcade
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: બ્રાઝિલના રાષ્ટ્રપતિ પત્ની સાથે રોલ્સ રોયસમાં નીકળ્યાને ઘોડો વિફર્યો…

Video: બ્રાઝિલના રાષ્ટ્રપતિ પત્ની સાથે રોલ્સ રોયસમાં નીકળ્યાને ઘોડો વિફર્યો…

 | 4:05 pm IST

બ્રાઝિલના નવા રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો (Jair Bolsonaro) પત્ની સાથે એક ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લેવા માટે રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે આખો રસ્તો બ્લોક કરી દેવાયો હતો અને આગળ-પાછળ મોટી ફોજ ઉતારાઇ હતી. તેમાં ઘોડાનો પણ સમાવેશ હતો. નવા વર્ષે જ્યારે બોલ્સોનારો પત્ની સાથે રોલ્સ રોય કારમાં રસ્તાની આજુબાજુ ઉભેલા લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા. ત્યારે અચાનક જ સ્કોટિશ ઘોડો ભડકયો અને રાષ્ટ્રપતિની કાર આગળ જ તાંડવ કરવા લાગ્યો ત્યારે સિક્યોરિટી ફોર્સ બરાબરનું હરકતમાં આવી ગયું અને રાષ્ટ્રપતિ કે તેમના પતિને કોઇ નુકસાન થવા દીધું નહીં. પરંતુ આ ક્ષણનો વીડિયો જોરદાર વાયરલ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.