Watch the video for the welfare of the temples of Krishna
  • Home
  • Videos
  • Featured Videos
  • ધૂળેટી પર્વની ઉજવણીમાં કૃષ્ણમય થયા મંદિરોના કલ્યાણકારી દર્શન માટે જુઓ Video

ધૂળેટી પર્વની ઉજવણીમાં કૃષ્ણમય થયા મંદિરોના કલ્યાણકારી દર્શન માટે જુઓ Video

 | 9:06 am IST

હોળીનો રંગ એ બુરાઈ પર અચ્છાઈની જીતનો પ્રતીક છે. આ દિવસે બુરાઈના રૂપમાં હોલિકાનું દહન થયું હતું અને અચ્છાઈનો પ્રતીક એવો ભક્ત પ્રહલાદનો હોળીમાં વાળ પણ વાંકો થયો ન હતો.

ધૂળેટી પર્વની ઉજવણી કૃષ્ણના સમયમાં પણ થતી. ગોપીઓ સંગ ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમ અને ઉત્સાહના રંગે રંગાતા. તો આવો ભક્તિસંદેશની શરુઆત કરીએ અલગ અલગ 6 કૃષ્ણ મંદિરોના દર્શન.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન