watch this video akshay kumar will be fan of this man
  • Home
  • Featured
  • VIDEO: આ છોકરાની કરામત જોઈને અક્ષય કુમાર પણ રાજી થયો, દુનિયાને ફિઝીક્સ સમજાવી દીધું

VIDEO: આ છોકરાની કરામત જોઈને અક્ષય કુમાર પણ રાજી થયો, દુનિયાને ફિઝીક્સ સમજાવી દીધું

 | 6:19 pm IST

ટ્વિટર પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોઈને લોકો છોકરાના વખાણ કરી રહ્યા છે અને વીડિયો શેર કરી રહ્યા છે. તેમણે ‘ફિઝીક્સના સુંદર દેખાવ’ નામનું કેપ્શન લખ્યું છે. હકીકત એ છે કે આ વીડિયો થોડા જ સમયમાં ટ્વિટર પર 1 મિલિયનથી વધુ લોકોએ જોઈ નાંખ્યો છે. અક્ષય કુમાર પણ આ છોકરાનો ફેન થઈ ગયો છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક છોકરો દોરડા વડે કંઇક કરી રહ્યો છે. બે ગ્લાસમાં પાણી રેડીને જે કંઈ કરામત કરી એ જોઈને સૌ ચોંકી ગયા છે. તે કાચને હવામાં ફેરવે છે, પરંતુ તેમાંથી પાણી પડતું નથી. છોકરાની આ કલાત્મક કૃતિને દુનિયા પ્રેમ કરવા લાગી છે. આ વીડિયોમાં એક કાકા પણ પાછળ જોવા મળી રહ્યા છે. તે તેમની મસ્તીમમાં તેમની ધોતી બાંધે છે અને ચાલી રહ્યા છે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન