watch-tik-tok-videos-vishnu-priya-is-the-new-internet-sensation
  • Home
  • Featured
  • Tik Tok પર લાગ્યો પ્રતિબંધ, આ છોકરી રાતોરાત બની ગઇ સ્ટાર ! જુઓ Video

Tik Tok પર લાગ્યો પ્રતિબંધ, આ છોકરી રાતોરાત બની ગઇ સ્ટાર ! જુઓ Video

 | 1:22 pm IST

મદ્રાસ હાઇકોર્ટે Tik Tok પર બેન લગાવી દીધો છે. ત્યારબાદ ગુગલ અને પ્લે સ્ટોરે તેમને હટાવી દીધી છે. કોર્ટે આ એપને પોનોગ્રાફીક કંટેટના ફેલાવાનું કારણ આપીને તેના પર બેન લગાવ્યો છે. પરંતુ તમને જાણીને આશ્વર્ય થશે કે આ એપ પર બેન લાગવા છતાં એક છોકરી રાતો રાત સ્ટાર બની ગઇ જાણો કેવી રીતે ?

આ છોકરીનું નામ છે વિષ્ણુપ્રિયા નાયર અને તેની ઉંમર છે 19 વર્ષ. વિષ્ણુપ્રિયાના વીડિયો ટીકટોકથી લઇને ફેસબુક અને યુ ટ્યુબ પર પણ જોવા મળે છે. તેનો એક વીડિયો “ખુદા કી ઇનાયત”ને 3.6 મિલિયન લાઇક્સ મળી છે. સોશિયલ મીડિયામાં વિષ્ણુ પ્રિયાના વીડિયો ખુબ વાયરલ થયા છે.

વિષ્ણુપ્રિયા મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં રહે છે અને તેના પિતા એક ફાઇવસ્ટાર હોટલમાં કામ કરે છે. તે હાલમાં બી.કોમનો અભ્યાસ કરી રહી છે. વિષ્ણુપ્રિયાના ટીક ટોક પર 2.6 મિલિયનથી વધારે ફેન્સ હતા. હાલમાં યુ ટ્યુબ અને ફેસબુક પર તેના વીડિયો જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન