Today's Daily Horoscope June 14, 2019 Each Zodiac Signs
  • Home
  • Featured
  • ચંદ્ર મંગળનો ત્રિકોણયોગ કેવો રહેશે તમારા માટે જાણો એક ક્લિક પર, Video

ચંદ્ર મંગળનો ત્રિકોણયોગ કેવો રહેશે તમારા માટે જાણો એક ક્લિક પર, Video

 | 7:20 am IST

વિક્રમ સંવત 2075 જેઠ સુદ બારસ, શુક્રવાર, ચંપક દ્વાદશી, પ્રદોષ, વટસાવિત્રી વ્રત શરૃ, ચંદ્ર-મંગળનો ત્રિકોણયોગ, વિંછુડો. મેષ ઘણી અણધારી સાનુકૂળ તકો આવે. તબિયત સુધરે. કૌટુંબિક આનંદ. વૃષભ મહત્વના કામકાજમાં પ્રગતિ અને સફળતા. ખર્ચના પ્રસંગ. નાણાભીડ. મિથુન તબિયત ચિંતા. નાણાકીય બાબત કે સમસ્યાનો હલ મળે. પ્રવાસ.

કર્ક આપના ગૃહજીવનમાં ચકમક રહે. અગત્યની તક અને લાભની આશા. સિંહ માનસિક તણાવ. આરોગ્યની કાળજી લેવી. આર્િથક પ્રશ્નોથી તણાવ. કન્યા મનની મુરાદ મનમાં રહેતી લાગે. સગાં-સ્વજનથી મનદુઃખ. વ્યથા. તુલા લાભની આશા ફળે. પ્રવાસ. મિલન-મુલાકાત. ખર્ચનો પ્રસંગ.

ધન આવક કરતાં ખર્ચા વધતાં કરજ જણાય. શત્રુથી સાવધાન રહેવું. પ્રવાસમાં વિઘ્ન જણાય. મકર શાંતિ અને સંયમ રાખીને રહેશો તો સફળતા અને સમસ્યા ઉકેલાય. કુંભ આપના પ્રયત્નો ફળતા લાગે. સ્નેહી-સ્વજનની મદદ ઉપયોગી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન