#WATCH: Traditional bull-taming event 'Jallikattu'
  • Home
  • Videos
  • Featured Videos
  • જુઓ, તમિલનાડુની વિવાદિત બુલફાઇટ ‘જલીકટ્ટુ’

જુઓ, તમિલનાડુની વિવાદિત બુલફાઇટ ‘જલીકટ્ટુ’

 | 3:20 pm IST

તમિલનાડુ રાજ્યના મદુરાઈમાં દરવર્ષે પોંગલ તહેવારને ધ્યાનમાં રાખીને જલીકટ્ટુનું આયોજન કરવામાં છે. તમિલનાડુમાં જલીકટ્ટુએ વર્ષો જૂની પરંપરા છે. જલીકટ્ટુને પોંગલ તહેવારનો જ એક ભાગ ગણવામાં આવે છે.

મદુરાઈમાં યોજાતી આ જલીકટ્ટુ રેસ દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં છે. રમતની શરૂઆત પહેલા ત્રણ બળદને છોડવામાં આવે છે. જેના પછી બાદ જલીકટ્ટુની રમત શરૂ થાય છે.

તમિલનાડુના ગૌરવ અને સંસ્કૃતિનું પ્રતીક ગણાવતી જલીકટ્ટુની રમત આશરે બે હજાર વર્ષ જૂની છે. અનેક વિવાદો બાદ તમિલનાડુમાં ફરીવાર જલીકટ્ટુની રમતને શરૂ કરવામાં આવી છે.