2 વર્ષના ટેણિયાનો Video જોઇ તમે પણ આંખનું મટકું નહીં મારો.... - Sandesh
NIFTY 11,008.05 +0.00  |  SENSEX 36,519.96 +0.00  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • 2 વર્ષના ટેણિયાનો Video જોઇ તમે પણ આંખનું મટકું નહીં મારો….

2 વર્ષના ટેણિયાનો Video જોઇ તમે પણ આંખનું મટકું નહીં મારો….

 | 2:42 pm IST

સોશિયલ મીડિયામાં જાત-ભાતના વીડિયો ગણતરીની સેકન્ડોમાં વાયરલ થઇ જતા હોય છે. ત્યારે કંઇક એવો જ હટકે વીડિયો છેલ્લાં 24 કલાકમાં જોરદાર વાયરલ થયો છે.  અમેરિકાનો બે વર્ષનો બાળક 20 વર્ષના જેવી હરકત કરે છે. તેનો આ વીડિયો 24 કલાકમાં 2 કરોડ લોકો જોઇ ચૂકયા છે. ત્યારે તમે પણ જુઓ સાહસ ભર્યો વીડિયો….