'ઓખી'નું તાંડવ: મુંબઇના બાંદ્રા-વર્લી સી લિંકનો Video જોઇ તમારો જીવ થઇ જશે અદ્ધર - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4250 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • ‘ઓખી’નું તાંડવ: મુંબઇના બાંદ્રા-વર્લી સી લિંકનો Video જોઇ તમારો જીવ થઇ જશે અદ્ધર

‘ઓખી’નું તાંડવ: મુંબઇના બાંદ્રા-વર્લી સી લિંકનો Video જોઇ તમારો જીવ થઇ જશે અદ્ધર

 | 12:25 pm IST

ચક્રવાત ઓખી ધીમે-ધીમે મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે મુંબઇના દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોઇ તમે બે ઘડી હેબતાઇ જશો. બાંદ્રા-વર્લી સી લિંક પર એક બાઇક સવાર વ્યક્તિને જોઇ તમારો જીવ અદ્ધર થઇ જશે.