Video Viral : CCTV footage of man beating woman at Delhi
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • યુવતીએ લગ્નની ના પાડતા યુવકે જાહેરમાં વાળ ખેંચી બેરહેમેથી ફટકારતો Video વાયરલ

યુવતીએ લગ્નની ના પાડતા યુવકે જાહેરમાં વાળ ખેંચી બેરહેમેથી ફટકારતો Video વાયરલ

 | 4:27 pm IST

લગ્નની ના પાડતા દક્ષિણ-પૂર્વ દિલ્હીમાં એક ગુનેગારે છોકરીને એક મોબાઇલની દુકાનમાં બેરહેમીથી ફટકારી હતી. છોકરી કગરતી રહી પરંતુ છોકરો તેને ઢોર માર મારતો રહ્યો. આખી આ ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે. કહેવાય છે કે આ ઘટના 30મી જૂનની છે.