આ Video જોવાનું કામ કાચા-પોચાનું નથી, પાર્કમાં ફરતા પરિવાર સામે અચાનક આવ્યા બે ચિત્તા અને... - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1200 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ Video જોવાનું કામ કાચા-પોચાનું નથી, પાર્કમાં ફરતા પરિવાર સામે અચાનક આવ્યા બે ચિત્તા અને…

આ Video જોવાનું કામ કાચા-પોચાનું નથી, પાર્કમાં ફરતા પરિવાર સામે અચાનક આવ્યા બે ચિત્તા અને…

 | 4:49 pm IST

સોશ્યલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. તેને જોઇ તમે પણ ડરી શકો છો. એક પરિવારની વચ્ચે બે ચિત્તા પહોંચી ગયા. જેને જોઇ તેઓ ભાગવા લાગ્યા તો ચિત્તાએ તેનો પીછો કરવાનું શરૂ કરી દીધું. આ પરિવારને ફ્રાન્સનો કહેવામાં આવી રહ્યો છે. વીડિયોમાં દેખાય છે કે એક પરિવાર ગાર્ડનમાં મસ્તી કરી રહ્યો હતો ત્યારે અચાનક જ બે ચિત્તા પાસે આવી જાય છે.

રિપોર્ટ્સના મતે આ ઘટના સોમવારના રોજ નેધરલેન્ડના બીક બર્ગન સફારી પાર્કની કહી રહ્યાં છે. જેણે આ વીડિયો અપલોડ કર્યો તે એ સમયે પાર્કમાં જ હતો. તેની કારની સામેથી જ ચિત્તો પસાર થયો. એક પરિવાર કારમાંથી નીકળી બહાર ફરી રહ્યો હતો. ચિત્તો ત્યાં પહોંચી ગયો. ચિત્તાને જોઇ પરિવાર ગભરાઇ ગયો. ચિત્તો જેવો હુમલો કરવા આવ્યો કે પરિવાર….સોશ્યલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થયો છે.