NIFTY 10,214.75 +96.70  |  SENSEX 33,106.82 +346.38  |  USD 65.2400 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • જુઓ Video: રાજકોટમાં 1 રાતમાં સાંબેલાધાર 9 ઇંચ વરસાદ, આજે શાળાઓમાં રજા જાહેર કરાઇ

જુઓ Video: રાજકોટમાં 1 રાતમાં સાંબેલાધાર 9 ઇંચ વરસાદ, આજે શાળાઓમાં રજા જાહેર કરાઇ

 | 9:30 am IST

સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી રહી છે. રાજકોટમાં એક જ રાતમાં 9 ઇંચ વરસાદ ખાબકતા આજે શાળાઓમાં રજા જાહેર કરાઇ છે. બીજીબાજુ ટંકારામાં આભ ફાટ્યું છે. 14 ઇંચ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં અને ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. ગઇકાલ બપોરથી રાજકોટમાં અવિરત વરસાદ પડી રહ્યો છે.