NIFTY 10,085.40 -1.20  |  SENSEX 32,272.61 +30.68  |  USD 64.0725 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video: સિંહણનો માતૃપ્રેમ જોઇ થશો ગદગદિત, બચ્ચાંને ખાડામાંથી મોઢા વાટે કાઢ્યું બહાર

Video: સિંહણનો માતૃપ્રેમ જોઇ થશો ગદગદિત, બચ્ચાંને ખાડામાંથી મોઢા વાટે કાઢ્યું બહાર

 | 11:11 am IST

વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે સરકાર દ્વારા ઇકોઝોનના કાયદા અમલમાં લાવવા માં આવી રહ્યો છે જેનો જબરજસ્ત વિરોધ ઉઠી રહ્યો છે ત્યારે તાલાલા તાલુકાના હડમતીયા ગીર અને સુરવા ગામ નજીક એક ખાડામાંથી સિંહણ તેના બચ્ચાંને ખાડો ઓળંગવા મથામણ કરતી હોવાનો વિડીયો સામે આવ્યો છે. સૂત્રોપાસેથી મળતી માહિતી મુજબ તાલાલા ગીરના ગામોના ગામતળની સરકારી જમીનોમાંથી ખનીજ ચોરો દ્વારા માટી અને પથ્થરની બેફામ ચોરી કરવામાં આવે છે તો અમુક અંશે ખેડૂતો દ્વારા માટી કાઢવામાં આવે છે જેના કારણે આ વિસ્તારમાં ખાડાઓ પડી જાય છે જેના પગલે વન્ય જીવોને વિચરણમાં વીક્ષેપ પડે છે.