લવ જેહાદ: યુવકને બેરહમેથી ફટકારી જીવતો સળગાવતો Video જોઇ તમે કંપી ઉઠશો - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • લવ જેહાદ: યુવકને બેરહમેથી ફટકારી જીવતો સળગાવતો Video જોઇ તમે કંપી ઉઠશો

લવ જેહાદ: યુવકને બેરહમેથી ફટકારી જીવતો સળગાવતો Video જોઇ તમે કંપી ઉઠશો

 | 11:41 am IST

રાજસ્થાનના રાજસમંદ શહેરમાં કલેકટર ઓફિસરથી અંદાજે 600 મીટરના અંતરે રૂવાંડા અદ્ધર થઇ જાય તેવી ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. રાજસમંદમાં એક હોટલની પાસે એક વાયરલ વીડિયોમાં 45 વર્ષના શંભુનાથે લવ જેહાદના નામે એક યુવકની બર્બરતા પૂર્વક હત્યા કરીને તેના મૃતદહેને સળગાવતો દેખાય છે. વીડિયો ક્લિપમાં શંભુલાલ ધમકી આપતા કહે છે કે જો લવ જેહાદ ખત્મ નહીં થાય તો દરેક ભારતીયને આ પ્રકારની ભયાનક સ્થિતિનો સામનો કરવો પડશે.