જુઓ Video: કેરળમાં વરસાદનું તાંડવ, નદીઓમાં આવ્યું ઘોડાપૂર - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • જુઓ Video: કેરળમાં વરસાદનું તાંડવ, નદીઓમાં આવ્યું ઘોડાપૂર

જુઓ Video: કેરળમાં વરસાદનું તાંડવ, નદીઓમાં આવ્યું ઘોડાપૂર

 | 4:53 pm IST

કેરળમાં ભારે વરસાદથી જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું છે. કોઝિકોડ અને કુન્નુરમાં વરસાદના લીધે ત્રણ લોકાના મોત થાય છે. મૃતકમાં એક 9 વર્ષનું બાળક પણ સામેલ છે. આ સિવાય દસ લોકો હજુ ગુમ છે. કોઝિકોડના કટ્ટીપારામાં ભૂસ્ખલનમાં આઠ લોકોના દબાયાની આશંકા છે. કોઝિકોડના એક વીડિયોમાં તબાહીનું મંજર સ્પષ્ટ દેખાતું હતું. અહીં ભારે વરસાદથી ઠેર-ઠેર ભૂસ્ખલન થઇ ગયું છે. અહીં ભારે વરસાદથી ઠેર-ઠેર ભૂસ્ખલન થઇ ગયું છે, આથી વાહનવ્યવહાર ઠપ છે. રસ્તાઓ તૂટી ગયા છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ અને રાજ્યની ટીમ પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત છે.