NIFTY 10,321.75 +12.80  |  SENSEX 33,314.56 +63.63  |  USD 65.1600 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: ટંકારામાં બારેમેઘ ખાંગા: 5 કલાકમાં 14 ઇંચ વરસાદ પડતા જળબંબાકાર, ચોતરફ પાણી-પાણી

Video: ટંકારામાં બારેમેઘ ખાંગા: 5 કલાકમાં 14 ઇંચ વરસાદ પડતા જળબંબાકાર, ચોતરફ પાણી-પાણી

 | 9:39 am IST

રાજ્યમાં શુક્રવારે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 2થી 10 ઈંચ સુધીનો વરસાદ પડતાં ચારેકોર પાણી-પાણી થઈ ગયું હતું.  ટંકારામાં બારેમેઘ ખાંગા થતાં 3 કલાકમાં 12 ઈંચ સહિત પાંચ કલાકમાં કુલ 14 ઈંચ વરસાદ નોંધાતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું. 120 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા. મોરબીના કેટલાંક ડેમ ખોલી દેવામાં આવ્યા છે. સાંબેલાધાર વરસાદ પડતા જનજીવન ઠપ્પ થઇ ગયું છે. આજે સવારે સ્થિતિ કથળી છે. અનેક શાળાઓમાં રજા જાહેર કરાઇ છે.