Video Watch: Indian army man dance skills goes viral on Social Platform
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • સેનાના જવાનનો જબરસ્દત ડાન્સિંગ Video વાયરલ, સ્ટંટ જોઇ તમારા હોંશ ઉડી જશે

સેનાના જવાનનો જબરસ્દત ડાન્સિંગ Video વાયરલ, સ્ટંટ જોઇ તમારા હોંશ ઉડી જશે

 | 9:53 am IST

દેશની સરહદ પર તૈનાત ભારતીય સેનાના જવાનોને આપણે માત્ર લોકોને રક્ષા અને સેવા કરતાં જોયા છે. પરંતુ સરહદ પર દુશ્મનોને પરસેવો છોડાવનાર સેનાના જવાનને ડાન્સ ફ્લોર ડાન્સ કરતાં જોશો તમને પણ ડાન્સ કરવાનું મન થઇ જશે. ભારતીય સેનાના એક જવાનનો ‘આલુ ચાટ’ની ધૂન પર ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે. સેનાના જવાનનો ડાન્સ વીડિયો જોઇ તમારી આંખનું મટકુ પણ નહીં મારી શકો.