ડુંગળી-બટાકાનો જુગાડ કરી એક શખ્સ ચલાવે છે પંખો, Video જોઇ રહી જશો દંગ - Sandesh
NIFTY 10,565.55 +39.35  |  SENSEX 34,434.91 +103.23  |  USD 65.7600 +0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • ડુંગળી-બટાકાનો જુગાડ કરી એક શખ્સ ચલાવે છે પંખો, Video જોઇ રહી જશો દંગ

ડુંગળી-બટાકાનો જુગાડ કરી એક શખ્સ ચલાવે છે પંખો, Video જોઇ રહી જશો દંગ

 | 11:42 am IST

ગરમીમાં એસી અને પંખાની જગ્યાએ વીજળીના બીલથી થઇ જાઓ ટેન્શન મુકત. કારણકે એક વીડિયોમાં એક શખ્સે દાવો કર્યો છે કે તેણે ડુંગળી અને બટાકા દ્વારા પંખો ચલાવ્યો. આ વીડિયો અત્યારે સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. કેટલાંય પેજ પર આ વીડિયો શેર થઇ રહ્યો છે. આવો જોઇએ આ વીડિયોમાં શખ્સે શું જુગાડ કર્યો. આ વીડિયોમાં કેટલી સચ્ચાઇ છે તે અંગે કોઇ ભાળ મળી નથી.