Video Viral: પત્ની ગૌરી સાથે ફોટો ખેંચાવી રહ્યો હતો શાહરૂખ, ત્યારે એક શખ્સે કર્યું કંઇક આવું - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • Video Viral: પત્ની ગૌરી સાથે ફોટો ખેંચાવી રહ્યો હતો શાહરૂખ, ત્યારે એક શખ્સે કર્યું કંઇક આવું

Video Viral: પત્ની ગૌરી સાથે ફોટો ખેંચાવી રહ્યો હતો શાહરૂખ, ત્યારે એક શખ્સે કર્યું કંઇક આવું

 | 10:30 pm IST

લગ્નગાળાની સીઝનના અવસર પર મોટાભાગે કેટલાંય મજેદાર કિસ્સાઓ બનતા હોય છે. આવું જ કંઇક સોનમ કપૂરના લગ્નમાં પણ જોવા મળ્યું. આ મજેદાર કિસ્સો શાહરૂખ ખાન અને તેમના પત્ની ગૌરીખાનની સાથે એ સમયે થયું જ્યારે તેઓ મીડિયા સામે ફોટો ખેંચાવી રહ્યા હતા. પરંતુ તેની સાથે ત્યારે એક મજેદાર ઘટના બની. ત્યારબાદ કદાચ તેમની પાસે આ અંગેની માહિતી નહોતી પરંતુ આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ દેખાઇ રહી છે જે શાહરૂખ ખાન અને ગૌરી ખાનને મળે છે અને પછી તેની ફ્રેમમાં ઉભી રહી જાય છે જ્યાં બંને ફોટો ખેંચાવી રહ્યાં છે.