watch viral video how wife celebrates husbands birthday in lovable style
  • Home
  • Featured
  • ‘દેશી પ્રેમ’નો આ વીડિયો તમને રડાવી દેશે, સાદા વસ્ત્રોમાં દેખાતી પત્નીએ દુનિયાનેે ચોંકાવી દીધી!

‘દેશી પ્રેમ’નો આ વીડિયો તમને રડાવી દેશે, સાદા વસ્ત્રોમાં દેખાતી પત્નીએ દુનિયાનેે ચોંકાવી દીધી!

 | 1:29 pm IST

કોલકત્તાનો એક દેશી પ્રેમનો વીડિયો સામે આવ્યો છે. કે જે જોઈને લોકો અભિભૂત થઈ ગયા છે. આમ તો જન્મદિવસ બધા લોકો માટે વિશેષ દિવસ છે. આ પહેલા પણ એક સામાન્ય બંગાળી ઘરે માતાનો જન્મદિવસ જે રીતે લોકોએ ઉજવ્યો એ ચર્ચાનો વિષય બન્યો હતો. હવે ફરીથી એક વીડિયો સામે આવ્યો છે કે જેમાં એક પત્નીએ પતિને સરપ્રાઈઝ આપવા માટે ભારે મહેનત કરી છે.

આ વીડિયો હાલમાં જ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. એક સામાન્ય ઘરનો આ વીડિયો અત્યાર સુધીમાં 12 લાખ લોકોએ જોઈ નાંખ્યો છે. એક પત્નીએ તેના પતિને જન્મદિવસની ઉજવણી માટે ખુબ મહેનત કરી છે કે, જે વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. તો જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન