Watch Video Of Firing During Marraige of Shoaib Malik
  • Home
  • Videos
  • Featured Videos
  • શોએબ મલિકનાં લગ્નનો ફાયરિંગ VIDEO, પોલીસે બે લોકોની ધરપકડ કરી, મચી ગયો ખળભળાટ

શોએબ મલિકનાં લગ્નનો ફાયરિંગ VIDEO, પોલીસે બે લોકોની ધરપકડ કરી, મચી ગયો ખળભળાટ

 | 3:59 pm IST

હાલમાં સોશિયલ મીડિયામાં યુવાનો દ્વારા ફાયરિંગના વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યા છે. ક્યારેક ગુજરાતમાં તો ક્યારેક ગુજરાત બહાર. અવાર નવાર ફાયરિંગની ઘટનાઓ સામે આવતી રહે છે. કોઈવાર બર્થ-ડે સેલિબ્રેશન તો કોઈ વાર લગ્નની ધૂમધામ ઉજવણી.

એ જ રીતે એક લગ્નનો વીડિયો સામે આવ્યો છે. એક યુવક દિલ્હીના કર્દમ પુરીમાં શોએબ મલિક નામનાં શખ્સના લગ્ન સમારોહનું સેલિબ્રેશન કરવા માટે પિસ્તોલથી ફાયરિંગ કર્યું એમા ભેરવાયો છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.

આ પહેલા ગુજરાતમાં પણ સાણંદ અને સુરત જેવી સિટીમાંથી હવામાં ફાયરિંગ કરવાના સમાચાર મળ્યા હતા અને સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા હતા. તો જુઓ અહીં એ વીડિયો,…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન