Watch Viral Video Old Woman Singing Thukra Ke Mere Pyar Ko Song
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • રસ્તા વચ્ચે દાદીએ ગાયું ‘ઠુકરા કે મેરે પ્યાર કો’, જુઓ વિડીયો

રસ્તા વચ્ચે દાદીએ ગાયું ‘ઠુકરા કે મેરે પ્યાર કો’, જુઓ વિડીયો

 | 6:22 pm IST
  • Share

સોશિયલ મીડિયા પર આજકાલ એક વૃદ્ધ અમ્માનો રસ્તા વચ્ચે હાર્મોનિયમ સાથે ગીત ગાતો વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં અમ્મા જે રીતે હાર્મોનિયમ વગાડી રહ્યા છે અને તેની સાથે સુર લગાવી રહ્યા છે, તેનાથી લોકો ખૂબ પ્રભાવિત થઈ રહ્યા છે. વિડીયોમાં દેખાય છે કે વૃદ્ધ દાદી એવી રીતે હાર્મોનિયમ વગાડી રહ્યા છે જાણે કે તે ક્યાંકથી શીખ્યા હોય. આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વિડીયો પર તેમની રમૂજી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. કોઈએ કહ્યું કે ‘ટોની કક્કરના ગીતો કરતા સારું છે’ તો કોઈએ લખ્યું છે, ‘બાદશાહને આગામી સિંગર મળી ગઈ’.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો