watch viral video tamil nadu elderly couple fight robbers with furniture
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: ચાકુ લઈને આવેલા ચોરોને આ ડોસા-ડોસીએ એવા લમધાર્યા કે પરસેવો છોડાવી દીધો

VIDEO: ચાકુ લઈને આવેલા ચોરોને આ ડોસા-ડોસીએ એવા લમધાર્યા કે પરસેવો છોડાવી દીધો

 | 11:22 am IST

તમિલનાડુની આ વાત છે કે જ્યાં એક દાદા-દાદીએ ચોરોને ઉભી પુંછડીએ ભગાડી મૂક્યાં. મોડી રાતે ચોરો ઘરમાં ઘુસી આવ્યાં અને દાદાને ગળે કપડું વીંટી દીધું એટલામાં જ દાદી અંદરથી આવ્યાં અને બંન્નેએ મળીને ચોરો સામે લડાઈ લડી અને ચોરોનાં છક્કા છુડાવી દીધા.

આ બુજુર્ગ દંપતિએ સાબિત કરી બતાવ્યું કે ક્યારેય ઉંમર પર સવાલ ન કરવો. આ વીડિયો સીસીટીવીમાં કેદ થયો અને અત્યારે ખુબ વાયરલ થઈ રહ્યો છે. જુઓ અહીં એ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન