ઘડીયાળ શબ્દની ઉત્પતિ અંગેજી શબ્દ વુસીસમાંથી થઇ છે - Sandesh
  • Home
  • Kids Corner
  • ઘડીયાળ શબ્દની ઉત્પતિ અંગેજી શબ્દ વુસીસમાંથી થઇ છે

ઘડીયાળ શબ્દની ઉત્પતિ અંગેજી શબ્દ વુસીસમાંથી થઇ છે

 | 10:33 am IST

ઘડિયાળનો ઇતિહાસ ૧૬મી સદીમાં યુરોપમાં થયો હતો. ૧૬મી સદીથી ૨૦મી શતાબ્દી સુધી વિકાસ થયેલ ઘ ડિયાળ એક યાંત્રિક સાધન હતું. જે એક ગાણિતિક દિશામાં ફેરવાઇ હતી અને ત્યારબાદ તે ઘડિયાાલ સમય જોવામાં ઉપયોગમાં લેવામાં આવતી હતી. ૧૯૬૦માં ક્વાર્ટર ઘડિયાળની શોધ થઇ હતી. જે વીજળીથી ચાલતી હતી.

૧૯૮૦ના દાયકા દરમિયાન ક્વાર્ટર ઘડિયાળોને યાંત્રિક ઘડિયાળોમાં ફેરવી બજારમાં વેચાતી હતી. અત્યારે પણ યાંત્રિક ઘડિયાળો આજે પણ બજારમાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. ઘડિયાળ શબ્દની ઉત્પતિ જૂના અંગ્રેજી શબ્દ વુસીસમાંથી આવ્યો છે. તેનો અર્થ થાય છે ચોકીદાર. કારણ કે તેનો ઉપયોગ શહેરની ચોકીદારો દ્વારા તેમની પાળીના સમયને જાળવી રાખવા માટે કરાતો હતો.

ઘડિયાળનો બીજો એક શબ્દ ૧૭મી સદીના ખલાસીઓ દ્વારા કરવામાં આવ્યો છે. મિકેનિઝમ્સ જેનો ઉપયોગ તેમના શિપબોર્ડના લોકોની પાળી બદલવા માટે થતો હતો. સૌથી પહેલા ઘડિયાળ ૧૬મી સદીમાં ન્યુરેમબર્ગ અને ઓગ્ઝબર્ગના જર્મન શહેરોમાં શરૂ થયો હતો.