watch7-th-decmber-2018-daily-horoscope
  • Home
  • Featured
  • Video: શુક્રવારનો દિવસ તમામ જાતકો માટે કેવો રહેશે, જાણો એક ક્લિક પર

Video: શુક્રવારનો દિવસ તમામ જાતકો માટે કેવો રહેશે, જાણો એક ક્લિક પર

 | 7:00 am IST

વિંછુડો ક.30.06 સુધી, કારતકી અમાસ, ચંદ્ર-મંગળનો કેન્દ્રયોગ, શ્યામઘટા-શ્રીનાથજી, વિક્રમ સંવત- 2075, કારતક વદ અમાસ, શુક્રવાર, તા. 07-12-2018 વીર (જૈન) સંવત 2545. શાલિવાહન શક 1940 યુગાબ્દ (કલિ) 5120 ભારતીય દિનાંક 16-માર્ગશીર્ષ. પારસી માસ તીર. રોજ 23-દેપદીન. મુસ્લિમ માસ -રબિ ઉલ અવ્વલ. રોજ 28 દૈનિક તિથિ વદ અમાસ. ક. 12-51 સુધી. ચંદ્ર નક્ષત્ર જ્યેષ્ઠા ક. 30.06 સુધી (શનિવારે સવારે ક.06-06 સુધી). ચંદ્ર રાશિ વૃશ્ચિક ક. 30.06 સુધી (શનિવારે સવારે ક.06.06 સુધી).

વિશેષ પર્વ વિંછુડો ક. 30.06 સુધી (શનિવારે સવારે ક. 06.06 સુધી). જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મેલી વ્યક્તિને શાંતિપૂજા માટે યોગ્ય દિવસ. કારતકી અમાસ. પિતૃઓને પ્રસન્ન કરવા તથા પીપળાની પૂજા-પ્રદક્ષિણા માટે ઉત્તમ દિવસ. ચંદ્ર-મંગળનો કેન્દ્રયોગ. સૂર્ય-ચંદ્રની યુતિ. વૈષ્ણવ શ્યામઘટા શ્રીનાથજી (નાથદ્વારા).

કૃષિ જ્યોતિષ આજે ચંદ્ર-મંગળનો કેન્દ્રયોગ કઠોળ તથા મગફળીમાં મજબૂતાઇ સૂચક ગણી શકાય. હવામાનનો અભ્યાસ-વનસ્પતિ અવલોકન તથા નક્ષત્ર પરિચય માટે ઉત્તમ સમય.
રાહુકાળ દિવસે ક. 10.30 થી 12.00 સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન