watch9-th-decmber-2018-daily-horoscope
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: ચંદ્ર-શનિની પિધાન યુતિ તમામ જાતકો માટે કેવી રહેશે, જાણો એક ક્લિક પર

Video: ચંદ્ર-શનિની પિધાન યુતિ તમામ જાતકો માટે કેવી રહેશે, જાણો એક ક્લિક પર

 | 7:57 am IST

રાજયોગ ક. 08.08થી, મુ. રબિ ઉલ આખર શરૃ, ચંદ્ર-શનિની પિધાન યુતિ, વિક્રમ સંવત : 2075 માગશર સુદ બીજ, રવિવાર, તા. 09-12-2018 વીર (જૈન) સંવત : 2545

શાલિવાહન શક : 1940 યુગાબ્દ (કલિ) : 5120. ભારતીય દિનાંક : 18 -માર્ગશીર્ષ. પારસી માસ : તીર. રોજ : 25-અશીશવધ. મુસ્લિમ માસ : રબિ ઉલ આખર. રોજ : 1 દૈનિક તિથિ : સુદ બીજ ક. 15-41 સુધી. ચંદ્ર નક્ષત્ર : મૂળ ક. 08-08 સુધી પછી પૂર્વાષાઢા. ચંદ્ર રાશિ : ધનુ (આખો દિવસ). જન્મ નામાક્ષર : ધનુ (ભ.ધ.ઢ.ફ.). કરણ : કૌલવ/તૈતિલ/ગર. યોગ : ગંડ ક. 21-12 સુધી પછી વૃદ્ધિ.

વિશેષ પર્વ : રાજયોગ ક. 08-08થી સોમવારના સૂર્યોદય સુધી. મુસ્લિમ કેલેન્ડરનો ચોથો માસ રબિ ઉલ આખર શરૂ ચંદ્ર-પરમ દક્ષિણ ક્રાંતિ. ચંદ્ર-શનિની પિધાન યુતિ. કૃષિ જ્યોતિષ : સૌર ઊર્જાના વિવિધ ઉપયોગ માટે આયોજન કરવાથી આર્થિક લાભ મેળવી શકાય. પિૃમ આકાશમાં ચંદ્ર-શનિની સુંદર યુતિ જોવા મળશે. બાગાયત-ગંજબજારના કામકાજ તથા હવામાનના અભ્યાસ માટે અનુકૂળ દિવસ.