waterbaby pooja hegde raises the temperature in yellow bikini
  • Home
  • Photo Gallery
  • PHOTOS: પુજા હેગડેનો ભીનો ભીનો અંદાજ, ‘વોટર બેબી’ બનીને પાણીમાંં લગાવી આગ

PHOTOS: પુજા હેગડેનો ભીનો ભીનો અંદાજ, ‘વોટર બેબી’ બનીને પાણીમાંં લગાવી આગ

 | 10:29 am IST

હિરોઈન પુજા હેગડે હવે સાઉથ ઈન્ડ્રસ્ટી સાથે સાથે બોલિવૂડની પણ હોટ હિરોઈન સાબિત થઈ ચૂકી છે. હાલમાં તે હાઉસફુલ 4ની શુટિંગ કરી રહી છે. પુજાએ સોશિયલ મીડિયામાં એક બોલ્ડ તસવીર શેર કરી છે કે જે જોરદાર વાયરલ થઈ રહી છે. ફોટોમાં તે ફુલમાં જોવા મળી રહી છે.

ફોટોમાં જોઈ શકાય છે કે તેણે પીળા કલરની મોનોકિની પહેરી છે. પુજાએ આ ફોટો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું કે વોટર બેબી. તેનો આ ફોટો ખુબ વાયરલ થઈ રહ્યો છે. તો અહીં જુઓ પુજા હેગડેનાં કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન