ગરમીમાં ઠંડક આપશે 'વોટરમેલન જ્યૂસ', બનાવો આ રીતે ઘરે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Lifestyle
  • ગરમીમાં ઠંડક આપશે ‘વોટરમેલન જ્યૂસ’, બનાવો આ રીતે ઘરે

ગરમીમાં ઠંડક આપશે ‘વોટરમેલન જ્યૂસ’, બનાવો આ રીતે ઘરે

 | 4:56 pm IST
  • Share

સામગ્રી
બે કિગ્રા તરબૂચ
એક નંગ લીંબુ
એક કપ બરફના ક્યુબ્સ

રીત
સૌ પ્રથમ તરબૂચ ધોઇને એના લીલા ભાગને કાપી નાખો. હવે લાલ ભાગના નાના-નાના ટુકડા કરી મિકસરમાં ફેરવી લો. થોડા સમય પછી તરબૂચનો ગુદો અને રસ મિક્સ થઈ જાય ત્યારે તેને ગરણીથી ગાળી લો. આ રસમાં લીંબુ નિચોવી સારી રીતે મિકસ કરો અને ગ્લાસમાં નાખો. હવે જોઇએ એટલો બરફ નાખી સર્વ કરો. જો તમે ઇચ્છો તો આ શરબતમાં ખાંડ પણ નાખી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન