Wearing a bikini Monalisa swimming pool photos viral on internet
  • Home
  • Featured
  • મોનાલિસાએ સ્વિમિંગ પુલના PHOTOS શેર કર્યા, કાળી બિકીનીએ સોશિયલ મીડિયા રંગીન બનાવી દીધું!

મોનાલિસાએ સ્વિમિંગ પુલના PHOTOS શેર કર્યા, કાળી બિકીનીએ સોશિયલ મીડિયા રંગીન બનાવી દીધું!

 | 7:52 pm IST

ટિકટોકથી લઈને ઇન્સ્ટાગ્રામ અને હેલો એપ્લિકેશન સુધી સતત ફેન્સ માટે કંઈક નવું નવું લાવનારી અભિનેત્રી મોનાલિસા ફરી એકવાર બિકીની ફોટો શેર કરીને ચર્ચામા આવી છે. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર પોતાનો ખૂબ જ સેક્સી ફોટો પોસ્ટ કર્યો છે. એ જોઈને ફેન્સના હોશ ઉડી જશે. ભોજપુરી ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી મોનાલિસા આજકાલ ઇન્ટરનેટ પર પોતાના ફેન્સનું મનોરંજન કરી રહી છે.

મોનાલિસાએ તેનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે જેમાં તેણે બિકીની પહેરી છે અને પોતાની શાનદાર શૈલીમાં સ્વીમીંગ પૂલમાં એન્જોય કરી રહી છે. આ ફોટો પોસ્ટ કરતાં તેણે કેપ્શન આપ્યું, “મારા મગજમાં સનશાઇન.” ફેન્સ પણ આ ફોટો જોઇને ચોંકી ગયા હતા અને તેના પર કોમેન્ટ કરતી વખતે તેમની બોલ્ડ અદાના વખાણ કર્યા હતા. તો જુઓ મોનાલિસાના કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન