બુધવારનું પંચાંગ વાંચવા કરો ક્લિક - Sandesh
  • Home
  • Astrology
  • બુધવારનું પંચાંગ વાંચવા કરો ક્લિક

બુધવારનું પંચાંગ વાંચવા કરો ક્લિક

 | 7:30 pm IST

શુક્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં પ્રવેશ, બુધ-શુક્રનું ક્રાંતિ સામ્ય, વિશ્વ હાસ્ય દિન
વિક્રમ સંવત : ૨૦૭૪, પોષ વદ નવમી, બુધવાર, તા. ૧૦-૦૧-૨૦૧૮.

રાહુકાળ : દિવસે ક. ૧૨-૦૦ થી ૧૩-૩૦

દિવસનાં ચોઘડિયાં : ૧. લાભ, ૨. અમૃત, ૩. કાળ, ૪. શુભ, ૫. રોગ, ૬. ઉદ્વેગ, ૭. ચલ, ૮. લાભ.
રાત્રિનાં ચોઘડિયાં : ૧. ઉદ્વેગ, ૨. શુભ, ૩. અમૃત, ૪. ચલ, ૫. રોગ, ૬. કાળ, ૭. લાભ, ૮. ઉદ્વેગ.

સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત
અમદાવાદ : ૭-૨૪ ૮-૧૨ ૧૮-૧૦

વીર (જૈન) સંવત : ૨૫૪૪.
શાલિવાહન શક : ૧૯૩૯.
યુગાબ્દ (કલિ) : ૫૧૧૯.
ભારતીય દિનાંક : ૨૦-પોષ.
પારસી માસ : અમરદાદ.
રોજ : ૨૭-આસ્માન.
મુસ્લિમ માસ : રબી ઉલ આખર.
રોજ : ૨૨.
દૈનિક તિથિ : વદ નવમી ક. ૧૭-૨૬ સુધી.
ચંદ્ર નક્ષત્ર : સ્વાતિ તા. ૨૯-૦૧ સુધી (ગુરુવારે પરોઢે ક. ૦૫-૦૧ સુધી) પછી વિશાખા.
ચંદ્ર રાશિ : તુલા (આખો દિવસ).
જન્મ નામાક્ષર : તુલા (ર.ત.).
કરણ : ગર/વણિજ/ વિષ્ટિ.
યોગ : ધૃતિ ક. ૨૯-૧૧ સુધી પછી શૂલ.

વિશેષ પર્વ : * શુક્ર ઉત્તરાષાઢા નક્ષત્રમાં પ્રવેશ. * વિશ્વ હાસ્ય દિન. * બુધ-શુક્ર ક્રાંતિ સામ્ય થાય છે. * કૃષિ જ્યોતિષ : પોષ માસનું રખેવાળ નક્ષત્ર પુષ્ય છે. તે હવે આકાશમાં ધીમેધીમે ઓછા સમય માટે દેખાશે. મોડી રાત્રે આકાશદર્શનમાં ચંદ્રની નજીકમાં મંગળ અને ગુરુ સારી રીતે જોવા મળે છે. ગંજબજારનો અભ્યાસ કરી માલ ખરીદી માટે શુભ દિવસ. વનસ્પતિનું અવલોકન કરી હવામાનનો તાગ મેળવી શકાય છે. વહેલી સવારે વાદળાં જોવા મળે.