બુધવાર અને પોષ વદ બીજનું પંચાગ અને ચોઘડિયાની વિગતો જાણો એક ક્લિક પર - Sandesh
  • Home
  • Astrology
  • બુધવાર અને પોષ વદ બીજનું પંચાગ અને ચોઘડિયાની વિગતો જાણો એક ક્લિક પર

બુધવાર અને પોષ વદ બીજનું પંચાગ અને ચોઘડિયાની વિગતો જાણો એક ક્લિક પર

 | 7:00 pm IST

તા. ૩/૧/૨૦૧૮નું પંચાંગ

સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત
અમદાવાદ : ૭-૨૩ ૮-૧૧ ૧૮-૦૫

ઉત્તર ભારત-રાજસ્થાનમાં પૂર્ણિમાંત માઘ માસ શરૂ, સૂર્ય પૃથ્વીથી અતિ નજીક
વિક્રમ સંવત : ૨૦૭૪, પોષ વદ બીજ, બુધવાર, તા. ૦૩-૦૧-૨૦૧૮.

દિવસનાં ચોઘડિયાં : ૧. લાભ, ૨. અમૃત, ૩. કાળ, ૪. શુભ, ૫. રોગ, ૬. ઉદ્વેગ, ૭. ચલ, ૮. લાભ.
રાત્રિનાં ચોઘડિયાં : ૧. ઉદ્વેગ, ૨. શુભ, ૩. અમૃત, ૪. ચલ, ૫. રોગ, ૬. કાળ, ૭. લાભ, ૮. ઉદ્વેગ.

વીર (જૈન) સંવત : ૨૫૪૪.
શાલિવાહન શક : ૧૯૩૯.
યુગાબ્દ (કલિ) : ૫૧૧૯.
ભારતીય દિનાંક : ૧૩-પોષ.
પારસી માસ : અમરદાદ.
રોજ : ૨૦-બેહરામ.
મુસ્લિમ માસ : રબી ઉલ આખર.
રોજ : ૧૫.
દૈનિક તિથિ : વદ બીજ ક. ૨૪-૩૮ સુધી.
ચંદ્ર નક્ષત્ર : પુનર્વસુ ક. ૦૮-૪૮ સુધી પછી પુષ્ય ક.૩૦-૦૭ સુધી..
ચંદ્ર રાશિ : કર્ક (આખો દિવસ).
જન્મ નામાક્ષર : કર્ક (ડ.હ.).
કરણ : તૈતિલ/ગર/ વણિજ.
યોગ : વૈધૃતિ ક. ૨૦-૫૩ સુધી પછી વિષ્કુંભ.

વિશેષ પર્વ : ઉત્તર ભારત-રાજસ્થાન- મારવાડમાં પૂર્ણિમાંત માઘ માસ આજથી શરૂ થાય છે. * રાજયોગ ક. ૦૮-૪૮થી ૩૦-૦૭ સુધી. વૈધૃતિ યોગ ક. ૨૦-૫૩ સુધી. * પુષ્પાભિષેક યાત્રા. * ખગોળ : સૂર્ય પૃથ્વીથી અતિ નજીક. * ચંદ્ર-હર્ષલનો કેન્દ્રયોગ. * જૈન : લીલોતરી ત્યાગ. * કૃષિ જ્યોતિષ : જરૂર જણાય ત્યાં હળખેડ, ભૂમિ સંરક્ષણ, વાવણી-રોપણી તથા પશુઓની લેવડદેવડ માટે શુભ. સવારે ક. ૮-૪૮ પછી કાપણી, લણણી, નીંદામણ માટે અનુકૂળ. આજે લોન, કરજ, દેવું કરવાની સલાહ નથી. હવામાનનો અભ્યાસ તથા કૃષિ સાહિત્યનું વાંચન વધારીને નવીન આયોજન ગોઠવી શકાય. રાહુકાળ : દિવસે ક. ૧૨-૦૦ થી ૧૩-૩૦