NIFTY 9,657.55 +69.50  |  SENSEX 31,311.57 +255.17  |  USD 64.4125 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો, અને ઓછી કરી દો પેટની ચરબી

અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો, અને ઓછી કરી દો પેટની ચરબી

 | 4:48 pm IST

જો તમે પેટની ચરબી ઉતારવા માંગતાં હોવ તો આ સરળ 7 ઘરગથ્થુ પ્રયોગ તમને ખૂબ જ કામમાં લાગશે…

1. સવારે ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં અડધુ લીંબુ નીચવીને પીવુ. એમાં મધ મેળવીને પીવાથી વઘારે ફાયદો થાય છે. આ કરવાથી મેટાબોલિઝમ સતેજ થાય છે અને ફેટ જલ્દી બળે છે.
2. આદુને છીણીને પાણીમાં ઉકાળવુ અને ગાળીને પીવું.
3. એક કપ પાણીમાં લીંબુ નીચોવીને લસણની ત્રણ કળીને આની સાથે લેવી.
4. રોજ રાતે 6-8 બદામ પલાળીને સવારે છોલીને ખાવી.
5. ભોજન કર્યાના અડધા કલાક પહેલા બે ચમચી સફરજન સાઈડર વિનેગરને પાણીમાં ઉમેરીને પીવુ.
6. ફુદીના-કોથમીરની ચટણી રોજ ભોજન સાથે લો.
7. બે ચમચી એલોવેરાના જ્યૂસને બે ચમચી ગરમ પાણીમાં જીરાના પાવડર સાથે ખાલી પેટે લો. આ લીઘા પછી એક કલાક સુધી કોઇ પણ વસ્તુ મોંઢામાં નાખવી.