NIFTY 10,350.15 -101.65  |  SENSEX 33,370.76 +-360.43  |  USD 65.0250 +0.35
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • રોજની 5 મિનિટ તમારી કમરને બનાવશે કમનીય, જુઓ Video

રોજની 5 મિનિટ તમારી કમરને બનાવશે કમનીય, જુઓ Video

 | 5:27 pm IST

અત્યાર સુધી તમે ઘણી વાર વિચાર્યું હશે કે, પેટની ચરબીને ઘટાડવી છે અને થોડા પ્રયત્નો પછી તમે આ મિશનને આગળ વધારી નહીં શક્યા હોય. પરંતુ જો તમે ધારશો તો થોડા જ દિવસોમાં પેટ પરની વધારાની ચરબીને ઘટાડી શકશો.

આ વિડિયોમાં તમને વર્કઆઉટ બતાવવામાં આવ્યો છે જેને તમે રોજ સવારે ઉઠીને કરી શકો છો. સારા પરિણામ માટે તમે સવારે ઉઠીને બ્રશ કર્યા વગર જ બે ગ્લાસ ગરમ પાણી પીઓ અને બને તો તેમાં થોડો લીંબુનો રસ પણ નાંખી શકો છો અને પછી આ વર્કઆઉટ કરો.