weird habits of bollywood and hollywood celebrities see photos
  • Home
  • Photo Gallery
  • PHOTOS: અજીબ આદતો, ટોયલેટ જઈને કોઈ હાથ નથી ધોતા તો કોઈ પાણી નથી નાખતા..!!

PHOTOS: અજીબ આદતો, ટોયલેટ જઈને કોઈ હાથ નથી ધોતા તો કોઈ પાણી નથી નાખતા..!!

 | 11:45 am IST

ઘણા સેલેબ્સને એવી આદતો હોય કે આપણે વિચારમાં મુકાઈ જઈ કે આવું કઈ રીતે બની શકે. કોઈને ટોયલેટ જઈને હાથ ધોવાની આદત નથી તો કોઈને ફ્લશ પણ કરવું ગમતું નથી. અને હાલમાં પણ કોઈ સેલેબ્સ તો મોઢામાં હાથ નાખીને નખ ચાવવાની કુટેવ ધરાવે છે. અહીં એવા સેલેબ્સના ફોટો સાથે માહિતી કે કોને કેવી કેવી અજીબ કુટેવો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન