Video : મહિલા CMએ આપ્યો ફિટનેસનો પરચો, દરરોજ ચાલે છે આટલા Km - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : મહિલા CMએ આપ્યો ફિટનેસનો પરચો, દરરોજ ચાલે છે આટલા Km

Video : મહિલા CMએ આપ્યો ફિટનેસનો પરચો, દરરોજ ચાલે છે આટલા Km

 | 11:17 pm IST

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી)ની સુપ્રીમો મમતા બેનરજી પોતાની ફિટનેસને લઈને ખુબ જ સજાગ છે. જેનો પુરાવો આપતો એક વીડિયો પણ તેમણે શેર કર્યો છે. જેમાં તે બેડમિંટન રમતા નજરે પડે છે. આ વીડિયોની સાથે જ તેમણે લખ્યું છે કે, અમે રમતને ખુબ જ પસંદ કરીએ છીએ. આશ્વર્યજનક વાત એ છે કે, પોતાની તંદુરસ્તી માટે મમતા બેનરજી દરરોજ 20 કિલોમીટર ચાલે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન