What are the benefits of India to Chandrayaan-2? Learn from scientific Narottam Shahu
  • Home
  • Featured
  • ચંદ્રયાન-2થી ભારતને શું ફાયદા થશે? જાણો વૈજ્ઞાનિક નરોત્તમ શાહુ પાસેથી

ચંદ્રયાન-2થી ભારતને શું ફાયદા થશે? જાણો વૈજ્ઞાનિક નરોત્તમ શાહુ પાસેથી

 | 2:02 pm IST

ભારત ચંદ્રયાન-2નું લોન્ચિંગ કરવા જઈ રહ્યું છે. ત્યારે આ યાનના લોન્ચિંગ સાથે જ ઈસરો એક નવો ઈતિહાસ રચશે. કારણકે આ યાનને ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ઉતારવામાં આવશે. આ યાનને 15 જુલાઈએ રાત્રે 2.51 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતિષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ કરાશે..

આ યાન સંપુર્ણ પણે સ્વદેશી છે અને લેન્ડર, રોવર અને ઓર્બિટરથી સજ્જ છે. આદેશના સૌથી ભારે રોકેટ GSLV માર્ક-3 દ્વારા આ ચંદ્રયાન-2નું પક્ષેપણ કરાશે. તો આવો જોઇએ ચંદ્રયાન-2થી ભારતને શું ફાયદા થશે ? જાણીએ વૈજ્ઞાનિક નરોત્તમ શાહુ પાસેથી…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન