What do the astrologers say after exit polls? Whose Government Will Make
  • Home
  • Featured
  • એક્ઝિટ પોલ બાદ જ્યોતિષો શુ કહે છે? કોની બનશે સરકાર – Video

એક્ઝિટ પોલ બાદ જ્યોતિષો શુ કહે છે? કોની બનશે સરકાર – Video

 | 3:50 pm IST

17મી લોકસભામાં અનેક ઉતાર ચઠાવ રહ્યા અને ચુંટણી બાદ એક્ઝિટ પોલ મુજબ NDA સરકાર બનાવવે છે. ત્યારે ફક્ત એક્ઝીટ પોલ જ નહી. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર પણ એનડીએ સરકાર બનાવતા હોવાની આગાહી કરી રહુ છે. વાત હોય એક્ઝીટ પોલની ,શેરબજારની કે પછી સટ્ટા બજાર હોય આ તમામ એનડીએને જીતાડી રહ્યુ છે ત્યારે હવે જ્યોતિષ શાસ્ત્ર પણ મોદીને વડાપ્રધાન બનાવે છે ત્યારે શુ કહે છે જ્યોતિશ શાસ્ત્ર, શુ કહે આંકડા શાસ્ત્ર,શુ કહે છે ટેરોટ કાર્ડ રીડર. ક્યા નેતાનો છે રાજયોગ, નેતાઓની કુંડળી શું કહી રહી છે, શાસ્ત્રો મુજબ રાજનીતીમાં અત્યારે કેવા યોગ બને છે.

ભારત આઝાદ થયુ એ પહેલા ભારતમાં રાજાઓ રાજ કરતા અને જ્યારે તેમન વરણી કે તાજપોષી કરવાની હોય ત્યારે જ્યોતીષની સલાહ લેવામા આવતી હતી જોકે આજના આધુનિક યુગમાં પણ આપણે ભારતીઓ જ્યોતિષ શાસ્ત્રમાં માનીયે છે એટલે જ વડાપ્રધાન કોણ બને છે. તેની અસર ભારત પર કેવી થાય છે તે જાણીશુ. 17મી લોકસભાની ચુંટણી પતી ગઈ અને એક્ઝિટ પોલના આંકડા આવી ગયા હવે નજર છે 23મી પર તો કેની સરકાર બને છે અને કોણ વડાપ્રધાન બને છે તે જાણીશું જ્યોતિષ આચાર્ય પાસેથી..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન