what-is-ganesha-chaturthis-mahatmya-watch-video
  • Home
  • Videos
  • Featured Videos
  • જાણો શું છે ગણેશ ચતુર્થીનું માહાત્મ્ય, શું છે ગણેશ ચતુર્થીનુ વ્રત જૂઓ Video

જાણો શું છે ગણેશ ચતુર્થીનું માહાત્મ્ય, શું છે ગણેશ ચતુર્થીનુ વ્રત જૂઓ Video

 | 10:48 am IST

ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થીનુ વ્રત કરવામાં આવે છે એવુ માનવામાં આવે છે ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી ભગવાન ગણેશ ભક્તોના તમામ વિઘ્નો દૂર કરે છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. તો આજના આ પવિત્ર દિવસે જાણીએ કે કેવી રીતે કરવુ આ વ્રત અને શું છે આ વ્રત પાછળની કથા સાથે જ જાણીએ કે શા માટે આ દિવસે ચંદ્રમાના દર્શન નિશેધ માનવામાં આવે છે.