Astrology What is the culprit and how to remove it?
  • Home
  • Featured
  • શું છે પનોતી અને તેને દુર કરવાની રીત ? જાણો શાસ્ત્રોક્ત ઉપાય, Video

શું છે પનોતી અને તેને દુર કરવાની રીત ? જાણો શાસ્ત્રોક્ત ઉપાય, Video

 | 8:55 am IST

પનોતિ આ શબ્દ સાંભળતા જ કોઇ પણ જાતકના મનમાં ભય ઉત્પન્ન થાય તે સ્વાભાવિક છે પરંતુ આપણા શાસ્ત્રો કહે છે કે પનોતી શબ્દ અથવા આપણી કુંડળીમાં આવતી દરેક પનોતીથી ડરવાની જરુર નથી.

પનોતી અનેક પ્રકારની હોય છે. અને આ તમામ પનોતીને દુર કરવી પણ શાસ્ત્રોકત રીતે ખુબ જ આસાન છે તો આખરે કયા કયા પ્રકારની હોય છે પનોતી અને શું છે તે પનોતીને દુર કરવાની રીત આવો જાણીએ.શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી.

પનોતી આવતાજ જાતક ડરવા લાગે છે કે કંઈક ખરાબ થશે ખરેખર જેની કુંડળીમાં પનોતી હોય તેને નુકસાન થાય પણ આપણા શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર પનોતીને દૂર કરવાના છે સરળ ઉપાય તો આજે જાણીશું કેવી રીતે દૂર થાય છે પનોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન