what is the importance of saffron in religious view, Video
  • Home
  • Featured
  • ધાર્મિક દૃષ્ટીએ કેસરનું શું છે મહત્વ જાણીએ શાસ્ત્રીજી પાસેથી, Video

ધાર્મિક દૃષ્ટીએ કેસરનું શું છે મહત્વ જાણીએ શાસ્ત્રીજી પાસેથી, Video

 | 9:09 am IST

આપણે ત્યાં ધાર્મિક પૂજા વિધિમાં કેસરનો ઉપયોગ થાય છે.કેસર જેને આપણે ખાધ્યવસ્તુ તરીકે ગ્રહણ કરીએ છીએ.. કહેવાય છે કે કેસર એ ખુબ જ મુલ્યવાન હોય છે અને એટલા માટે જ ગર્ભાવસ્થા દરમ્યાન મહિલાઓ માટે કેસર ગુણકારી માનવામાં આવે છે પરંતુ શુ આપ જાણો છો કે કેસરના શાસ્ત્રોક્ત ઉપાયોથી ભાગ્યોદય પણ થઈ શકે છે આ જ અંગે વધુ માર્ગદર્શન આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા.

આપણા શાસ્ત્રોમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યુ છે કે પૂજા વિધિમાં કેસરનો ઉપયોગ કરવાથી આપણું ભાગ્ય ખુલી જાય છે. તો આજે આપણે જાણીશું શાસ્ત્રીજી પાસેથી શું છે કેસરનું મહત્વ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન