રાંધણ છઠ્ઠનું શું છે મહત્વ? કેમ આ દિવસે ચુલો ઠારવામાં આવે છે જાણો શાસ્ત્રોક્ત મહત્વ
August 9, 2020 | 9:26 am IST
રાધણ છઠ્ઠ…આ તિથીએ ઘરની રસોઇનો ચુલો ઠારવાનો મહિમા રહેલો છે કહેવાય છે કે આ તિથીએ સંધ્યા સમય પહેલા જ ભોજન વાનગીઓ બનાવીને શાસ્ત્રીય રીતે ચુલો કે ગેસની સગડીનું પુજન કરવામાં આવે છે
ત્યારે શા માટે આ તિથીએ ભોજન બનાવીને શિતળા સાતમના દિવસે તેને આરોગવાનો મહિમા છે અને કઇ શાસ્ત્રોક્ત રીતે ચુલો ઠારવો આવો આ ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી..
આજે આખો દિવસ રસોઇ બનાવી સાંજે ચુલો ઠારી દેવાનો હોય છે. માતા શિતળામાંની પૂજા પહેલા એટલેકે છઠ્ઠના દિવસે ચુલાને ઠારવાની પરંપરા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન