what mantras and stotra of mahisashur mardini worship are recited
  • Home
  • Videos
  • Featured Videos
  • મહિષાસુર મર્દિનીની આરાધના માટે આ મંત્ર અને સ્તોત્રનું કરવું પઠન, જુઓ Video

મહિષાસુર મર્દિનીની આરાધના માટે આ મંત્ર અને સ્તોત્રનું કરવું પઠન, જુઓ Video

 | 10:54 am IST

નવલા નોરતામાં ભકતો શક્તિની ભક્તિ કરી રહ્યા છે. ત્યારે ભક્તિ સંદેશના માધ્યમથી આપ દરરોજ મા દૂર્ગાના વિવિધ સ્વરૂપોની મંત્ર દ્રારા થતી ભક્તિ વિવિધ પ્રકારના નૈવેદ્ય અંગે મેળવો છો માર્ગદર્શન. ત્યારે આજે તૃતિય દિવસે મહિષાસુર રાક્ષસનો વધ કરનાર મહિષાસુર મર્દિનીની કરીશુ આરાધના. અને કયા મંત્ર અને સ્તોત્રનુ કરવુ પઠન અને માતાજીને કયા ધરાવશો ભોગ માર્ગદર્શન આપશે શાસ્ત્રી વિનોદભાઈ પંડયા.